Gujarat/
રાજ્યના 95 તાલુકામા વરસાદ, સુરતના ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ચાર ઈચ વરસાદ, કામરેજ -ચોર્યાસી તાલુકામાં 2-2 ઈંચ વરસાદ, સુરતના માંડવી તાલુકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 સુધી 14 કલાકનો વરસાદ
