Breaking News/ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ, સુરત ભરૂચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે, 6-7 તારીખ પછી ફરી વરસાદ રહેશે સૌરાટ્રમાં, 7મી એ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતનામાં ભારેથી અતિભારે વરસાદ, હાલ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે, હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં

Breaking News