Breaking News/
સાબરકાંઠા: ઇડરમાં એક સાથે 11 દુકાનોના તાળા તૂટ્યા, ગઠિયાઓએ વાવાઝોડાનો લીધો લાભ, ઇડરના બાલાજી કોમ્પલેક્સ પાછળ 11 દુકાનો ટાર્ગેટ, ઓન. માલસામાન, કુરિયર, ટ્રાન્સપોર્ટની દુકાનો તૂટી, કુરિયરની દુકાનમાંથી રોકડ 1 લાખથી વધુની ચોરી, શટર, કેમેરાની તોડફોડ કરી ચોરીનો આપ્યો અંજામ, CCTV કેમેરા અને ડીવીઆર પણ ચોરી, પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી
