Gujarat/ સાબરકાંઠા હિમતનગરમાં એક સપ્તાહ માટે લોકડાઉન, 24 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ, જિ.ક્લેક્ટર, પાલિકા અને વેપારી એસો.ની બેઠકમાં નિર્ણય, વેપારી એસો.દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું, લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવા કરાઇ અપીલ, ગ્રામ્ય કક્ષામાંથી અવરજવરના પર રહેશે નજર

Breaking News