Breaking News/ સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ વધુ વકર્યો, વિવાદિત ચિત્રો પર એક શખ્સે કર્યો કાળો કલર, કાળો કલર લગાવનાર વ્યક્તિની કરાઈ અટકાયત, કાળો કલર લગાવનાર વ્યક્તિની પોલીસ દ્વારા પુછપરાછ, આવતીકાલે આમદાવાદમાં સંતો થશે એકઠા, ઉત્તર, મધ્ય ગુજરાતના સંતો મહંતો આવશે અમદાવાદ, સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો આવશે અમદાવાદ, સરખેજના લંબે હનુમાન મંદિરે એકઠા થશે સંતો, હનુમાનજીના અપમાણ મુદ્દે સંતોમાં ભારે આક્રોશ  

Breaking News
Breaking News