Breaking News/ સાવલીના કરચિયા રોડ પર આવેલ ખેતરમાં આગ ખેતરમાં ઉભેલા ઉભા પાકમાં અચાનક લાગી આગ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગને કાબુમાં લેવા સાવલી ફાયરની મદદ લેવાઈ ફાયર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા ખેડૂતના ઉભા પાકને આગના કારણે પારાવાર નુકસાન

Breaking News