Not Set/ સાવલી/ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોના પોઝિટીવ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. આવામાં કોરોનાની ચપેટમાં દિન પ્રતિદિન નેતા આવી રહ્યા છે. તાય્રે વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના પોઝિટીવ આવ્યો છે. અને હાલ તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. ધારાસભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સમર્થકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.  આ […]

Gujarat Others

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. આવામાં કોરોનાની ચપેટમાં દિન પ્રતિદિન નેતા આવી રહ્યા છે. તાય્રે વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના પોઝિટીવ આવ્યો છે. અને હાલ તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. ધારાસભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સમર્થકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. 

આ પહેલા કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. અને જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી દિલીપ ભટ્ટ અક્ષય પટેલના સંપર્કમાં આવ્યા હતા જેથી તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.