સિક્કિમમાં ભૂકંપ/ સિક્કિમમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, સિક્કિમના યુકસોમમાં અનુભવાયા આંચકા, 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વહેલી સવારે 4:15 વાગે અનુભવાયો ભૂકંપ, ભૂકંપને પગલે લોકો ભરઉઁઘમાંથી દોડયા

Breaking News