ચોરી/ સિદ્ધપુરમાં જવેલર્સની નજર ચૂકવી સોનાના પાટલાની ચોરી રાધિકા જવેલર્સમાં અજાણ્યા સખ્શો આપ્યો ચોરીને અંજામ રૂપિયા 1.83 લાખના સોનાના પાટલા ચોરી ચોર પલાયન ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા સખ્શો CCTVમાં કેદ મહિલાએ સોનાના પાટલા જોવાના બહાને વેપારીની નજર ચૂકવી દુકાન માલિક પરેશ પટેલ દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે દુકાનના CCTV ફુટેજની મદદથી તપાસ હાથ ધરી

Breaking News