સીંગતેલના ભાવ વધ્યાં/ સીંગતેલના ભાવમાં ફરી ધરખમ વધારો, સીંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક જ દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો, સૌરાષ્ટ્રમાં સીંગતેલનો ડબ્બો રૂ.2800ને પાર, અન્ય ખાદ્ય તેલના ભાવમાં કોઈ અસર નહીં, કપાસિયા તેલનો ડબ્બો રૂ.2000થી નીચે

Breaking News