Gujarat/ સી આર પાટીલ પહોંચ્યા પાટણ , પાટણ APMCહોલ ખાતે સીઆર પાટીલ પહોંચ્યા , પાટણ જિલ્લા ભાજપ દ્વારા CR પાટીલનું કરાયું સ્વાગત , CR પાટીલે સરદાર સાહેબની પ્રતિમાના ફૂલહાર કર્યા , પ્રતિમા પર ફુલહાર કરતા ઢોલ નગારાં વાગતા ભડક્યા પાટીલ

Breaking News