Gujarat/ સુત્રાપાડા TDOના 3 દિવસના રિમાન્ડ મંજૂર, અમૃત પરમાર બે દિવસ પહેલા ઝડપાયા હતા લાંચ લેતા, 5000ની લાંચ લેતા ACB માં રંગે હાથ ઝડપાયેલ, વેરાવળ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે રિમાન્ડ મંજૂર, પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે માંગી હતી લાંચ, 5 લાખનું બિલ પાસ કરવા 50 હજારની માંગી હતી લાંચ

Breaking News