Not Set/ સુનિતા વિલિયમ્સે ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું કે, ઘરે રહીને સમાજમાં સાર્થક ફાળો આપવાનો વિચાર કરો

ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે વૈશ્વિક મુસાફરી પ્રતિબંધોને કારણે યુ.એસ.માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને આ તકનો ઉપયોગ તેઓ સમાજમાં અર્થપૂર્ણ અને સકારાત્મક યોગદાન કેવી રીતે આપી શકે તે અંગે વિચારવા કહ્યું છે. સોશિયલ મીડિયા પરની વાતચીતમાં, તેમણે ભારતીય વિદ્યાર્થીઓના અનુભવની તુલના અવકાશયાનના અંતરીક્ષ માં હોવા સાથે કરી હતી.  જ્યાં તમે બહાર નથી નીકળી શકતા. , જ્યાં […]

World

ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે વૈશ્વિક મુસાફરી પ્રતિબંધોને કારણે યુ.એસ.માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને આ તકનો ઉપયોગ તેઓ સમાજમાં અર્થપૂર્ણ અને સકારાત્મક યોગદાન કેવી રીતે આપી શકે તે અંગે વિચારવા કહ્યું છે.

સોશિયલ મીડિયા પરની વાતચીતમાં, તેમણે ભારતીય વિદ્યાર્થીઓના અનુભવની તુલના અવકાશયાનના અંતરીક્ષ માં હોવા સાથે કરી હતી.  જ્યાં તમે બહાર નથી નીકળી શકતા. , જ્યાં તમને તમારા કુટુંબ અને મિત્રોને મળવા નથી જ મળતું.  ‘વિલિયમ્સે કહ્યું,’ હું ની જગ્યા એ ‘અમે‘ પર વિચાર કરો. તેમણે સ્પેસમાં વિતાવેલા 322 દિવસોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘એકાંતવાસ તે સમય આપે છે જ્યાં આપણે વિચારી અને બતાવી શકીએ કે તમે સમાજમાં કેવી રીતે સક્રિય, સકારાત્મક અને અર્થપૂર્ણ યોગદાન આપી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.