Gujarat/ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર રહેશે બંધ, 24 મે સુધી મંદિર ભક્તો માટે બંધ, અગાઉ ચૈત્રી નવરાત્રિએ બંધ હતું મંદિર, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ભક્તો માતાજીના દર્શનથી રહેશે વંચિત, ઓનલાઇન દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ

Breaking News