Dakor/
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર 3 દિવસ બંધ, આજથી 29 તારીખ સુધી મંદિર રહેશે બંધ, ફૂલડોલ ઉત્સવમાં પણ ભક્તો માટે મંદિર બંધ, હોળી-ધૂળેટી પર્વ પર મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં, કોરોનાના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
