Not Set/
જેતપુરમાં વીરપુર જલારામ મંદિર 3 દિવસ બંધ, આજથી 30 માર્ચ સુધી મંદિર ભક્તો માટે બંધ, વીરપુર ગાદીપતિ રધુબાપા દ્વારા લેવાયો નિર્ણય, હોળી-ધુળેટીના પર્વને લઈ લેવામાં આવ્યો નિર્ણય, કોરોના સંક્રમણ ટાળવા લેવામાં આવ્યો નિર્ણય,
