Breaking News/ બોટાદઃ લાઠીદડ ગામે બે જૂથ વચ્ચે મારામારી, લાઠીદડ તેમજ સરવઈ ગામના લોકો વચ્ચે મારામારી, વાહન મુકવા જેવી સામાન્ય બાબતે મારામારી, મારામારીમાં મહિલા સહિત 16 જેટલા લોકોને ઇજા, ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ, 2 લોકોને ગંભીર ઇજા, 2 લોકોને સારવાર ભાવનગર ખસેડ્યા

Breaking News