Breaking News/
છોટા ઉદેપુરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ, ફતેપુરા રોડ પર રહેણાંક વિસ્તારમાં લાગી આગ, ગોડાઉન નજીક કાચા મકાન પણ આગની લપેટમાં, ત્રણ ફાયર ફાઈટર દ્વારા પર કાબુ લેવાની પ્રયાસ
