Valsad News/ RMVM સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ

વલસાડના આર.એમ.વી.એમ. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ, વીડિયો વાયરલ થયો.

Gujarat Others Breaking News

Valsad News : વલસાડની આર.એમ.વી.એમ. (RMVM) સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલ પરિસરની બહાર જાહેર માર્ગ પર છુટ્ટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂલમાં થયેલી એક સામાન્ય બોલાચાલી ધીમે ધીમે ગરમાઈ અને છેવટે મારામારીના રૂપમાં પરિણમી હતી. વલસાડની પ્રતિષ્ઠિત આર.એમ.વી.એમ. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર શૈક્ષણિક સંસ્થા અને વાલીઓને ચિંતિત કર્યા છે. સ્કૂલ પરિસરની બહાર, જાહેર માર્ગ પર થયેલી આ ઘટનાએ એક સામાન્ય બોલાચાલીથી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિદ્યાર્થીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા અને આ સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઇલમાં કેદ થઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના સ્કૂલના પ્રતિષ્ઠાને ડાઘ લગાડનારી સાબિત થઈ છે.

@ MAYUR JOSHI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કડીના આકાશમાં દેખાઇ રહસ્યમય રોશની, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: પ્લેન પર પડતી વીજળીનો ડરામણો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: કેજરીવાલના શીશમહેલની અંદરનો નજારો કેવો દેખાય છે ? ભાજપે નવો વીડિયો જાહેર કર્યો