Gujarat/ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકી , કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપશે , સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશ , મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર , કેન્દ્રએ 50 હજારના વળતરની ભલામણ કરી , વળતર માટે NDMA દ્વારા ગાઇડલાઇન જાહેર

Breaking News