સુભાષચંદ્ર બોઝ જયંતિ/ સુભાષચંદ્ર બોઝની 126મી જયંતિ મનાવાાશે, જયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવાશે, 17 થી 23 જાન્યુ.સુધી કાર્યક્રમ, અમિત શાહની અદ્યક્ષતામાં આયોજન, આઈકોનિક ઇવેન્ટ સપ્તાહ મનાવાશે, સુભાષચંદ્ર બોઝના યોગદાન પર આધારિત, પોર્ટબ્લેયરમાં કાર્યક્રમનું થશે સમાપન જેમાં અમિત શાહ બનશે મુખ્ય અતિથિ

Breaking News