મહિલાનો આપઘાત/ સુરતઃ કતારગામમાં મહિલાએ કર્યો આપઘાત મહિલાના પરિવારે સાસરિયાઓ પર કર્યો હત્યાનો આક્ષેપ મામાતાબેન ખટિક નામના મહિલાએ કર્યો હતો આપઘાત મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો મહિલાના પરિવારે સાસરિયાની ધરપકડની કરી માગ દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

Breaking News