Gujarat/ સુરતઃ નવા કમિશનર આજે ચાર્જ સંભાળશે શાલિની અગ્રવાલ સામે અનેક પડકાર ડુમસ સીફેસ, રીવર ફ્રન્ટ્ર અને સ્વચ્છતામાં નંબર-1નો પડકાર પાલિકા તિજોરીનું તળિયું ન દેખાય તે મોટી જવાબદારી સરકાર પાસે ગ્રાન્ટની માંગી પણ હજી સુધી મંજૂરી મળી નહીં ખજોદ સાઈડને શહેર બહાર લઈ જવોએ મોટો પ્રશ્ન મેટ્રો રેલ પ્રોજેક્ટ 1-2 ફેઝ આગળ ધપાવવાની જવાબદારી

Breaking News