છેતરપિંડી/
સુરતઃ નિશાદ સોસા.માંથી કોલ સેન્ટર ઝડપાયું ઊંચા નફાની લાલચ આપી રોકાણકારોના પૈસા પડાવતા ફોરેક્સ માર્કેટમાં રોકાણકારોને પૈસા પડાવતા FX મનીના નામે 4 એપ્લિકેશન બનાવી હતી ચારેય એપ્લિકેશનમાં રોકાણકારોને રોકાણ કરાવતા ગ્રાહકોના લિસ્ટ વાળા 43 પેજ પણ મળી આવ્યા 5 ચેકબુક, 1 પાસબુક, 3 ATM એટીએમ પણ મળ્યા પોલીસે કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોની કરી ધરપકડ અબ્દુલ્લા નવીવાલા નામના માસ્ટર વોન્ટેડ જાહેર
