Breaking News/ સુરતઃ નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રન, પીપોદરા ગામે ઓવરબ્રીજ પર હિટ એન્ડ રન, બાઇક પર જતા યુવક યુવતીને અજાણ્યા વાહને મારી ટક્કર, યુવતીનું ઘટના સ્થળે નીપજ્યું મોત, યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પાલોદ પોલીસ પહોંચી ઘટના સ્થળે  

Breaking News
Breaking News