અકસ્માત/ સુરતઃ પલસાણા ખાતે ફિલ્મી ઢબે અકસ્માત હાઇવે પર ટેન્કરે કારને અડફેટે લઈ 500 મીટર ઢસડી એક કારને ટેન્કર ચાલકે એકાએક અડફેટે લીધી અન્ય બાઇક ચાલક અડફેટે આવતા બચી ગયો સમગ્ર ઘટનાનો લાઈવ વિડિઓ વાયરલ થયો વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ

Breaking News