બાળકનું પડી જવાથી મોત/ સુરતઃ પહેલા માળેથી પડતા 2 વર્ષિય બાળકનું મોત પલસાણામાં સ્થિત મહાદેવ સોસાયટીનો બનાવ રમતા રમતા બાળક નીચે પટકાયો બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ટૂંકી સારવાર બાદ બાળકનું નીપજ્યું મોત

Breaking News