સુરત પોલીસ/ સુરતઃ પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી, ગુજસિટોક અંતર્ગત કરવામાં આવી કાર્યવાહી, સૂરજ કાળિયા ગેંગ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાન્યુઆરી મહિનામાં નોંધાયો હતો ગુનો, ગુનો દાખલ થતાની સાથે પોલીસ દ્વારા કરી તપાસ, સુરજ કાલિયા ગેંગ દ્વારા 44 જેટલા ગુના આચર્યા, અનેક ગુનાઓ સામે આવતા ગુજસિટોક અંતર્ગત કાર્યવાહી, ટોળકીના પાંચ લોકો સામે ગુજસિટોક દાખલ કર્યો, ટોળકી વિરુદ્ધ અનેક અરજીઓ પણ આવી હતી

Breaking News