Breaking News/ સુરતઃ બીચ વોલીબોલ ટુર્નામેન્ટનું સમાપન 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમાઈ ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં ગુજરાતની મહિલા ટીમની હાર પોંડીચેરીએ ગુજરાતને 2-1થી હરાવ્યું ગુજરાત મહિલા ટિમના ફાળે સિલ્વર મેડલ પોંડીચેરીને ગોલ્ડ જ્યારે ઓરિસ્સાને બ્રોન્ઝ મેડલ પુરુષ ટીમમાં તેલંગાણાને મળ્યો ગોલ્ડ ઓરિસ્સાના ફાળે સિલ્વર મેડલ

Breaking News