Breaking News/ સુરતઃ બે બાંગ્લાદેશી યુવતીઓ ફરાર, નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ યુવતીઓ, રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ બંને યુવતીઓ, સ્પામાંથી રેસ્ક્યુ કરી યુવતી મોકલવાની હતી બાંગ્લાદેશ, બાંગ્લાદેશ ડિપોર્ટ કરે તે પહેલા જ યુવતીઓ ફરાર, બુધવારે બપોરે ફરાર થઈ હતી બંને યુવતીઓ, ગૃહની અન્ય યુવતીઓને જમવા માટે લઈ જવાઈ હતી, બંને યુવતીઓએ ભૂખ ન હોવાનું કહી રૂમમાં જ રહી, અન્ય યુવતીઓ પરત ફરે તે પહેલા બન્ને થયા ફરાર

Breaking News