બાળકનું મોત/ સુરતઃ માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું દોઢ વર્ષીય બાળકનું બી ગળી જતા મોત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિ. ખસેડ્યો સારવાર દરમ્યાન બાળકનું નીપજ્યું મોત બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાઉ

Breaking News