સુરત મેટ્રો ટ્રાયલ/ સુરતઃ મેટ્રોના ટ્રાયલ શરૂ કરવા PMOનો આદેશ 2024ના અંતમાં મેટ્રોની ટ્રાયલ શરૂ કરવા આદેશ પહેલા ફેઝમાં 30 માસના ટાર્ગેટ સામે 27 પૂર્ણ એરપોર્ટ ડેવલમેન્ટની ધીમી કામગીરીને લઇને સુચના PMOએ ઓથોરિટીને કડક સૂચના આપી હતી શહેરના મેટ્રો પ્રોજેક્ટ લઇને પણ નિર્દેશ આપ્યા ડ્રીમ સિટીથી કાદરશાહની નાળ વચ્ચેના એલિવેટેડ રૂટ શહેરમાં 11 કિમી એલિવેટેડ મેટ્રો રૂટ ચોકથી કાપોદ્રા વચ્ચે 6 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ આ પ્રોજેક્ટની સમય મર્યાદા 30 મહિનાની હતી

Breaking News