Breaking News/ સુરતઃ યુવતી પ્રોફેસરના આપઘાતનો મામલો અજાણ્યા શખ્સ યુવતીને કરતો હતો બ્લેકમેલ whatsapp પર ફોટો મોકલી બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા બ્લેકમેલરથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ સાયબર સેલની મદદથી આરોપીને પકડ્યો બિહારના નકસલી વિસ્તારમાંથી આરોપી ઝડપાયો

Breaking News