Gujarat/ સુરતઃ લીંબાયતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના, કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીની ઘટના, 7 શખ્સોએ તિક્ષ્ણ હથિયારની અણીએ ચલાવી લૂંટ, લૂંટ કર્યા બાદ એક વ્યક્તિની કરાઇ હત્યા, આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ

Breaking News