હોસ્પિટલની બેદરકારીથી મોત/ સુરતઃ વ્યારાની સરકારી હોસ્પિટલની બેદરકારી હોસ્પિટલની બેદરકારીથી ગર્ભવતી મહિલાનું મોત ડિલિવરી દરમ્યાન વધુ લોહી વહી જતા મોત મહિલાની તબિયત લથડતા સિવિલ ખસેડી હતી સુરત સિવિલ લઇ જવાય તે પહેલા મોત બેદરકાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માગ

Breaking News