Not Set/ સુરતઃ શેરડી ભરેલી ટ્રક પલ્ટીજતા ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ, બાઇક દબાયા હોવાની આશંકા

સુરતઃ કિમના ભરચક બજાર વિસ્તારમાં શેરડી ભરેલી ટ્રક પલ્ટીજતા ટ્રક નીચે બાઇક દબાઇ હતી. આ દુર્ઘટનમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો ચમત્કારકીક બચાવ થયો હતો. શેરડીના ઢગલા નીચે કોઇ દબાયું છે કે નહીતે જોવા માટે લોકો શેરડીને હટાવી રહ્યા છે. અકસ્માતને પગલે કિમ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રક જ્યારે પલ્ટી ત્યારે શાળા છુટવાનો સમય હતો […]

Uncategorized

સુરતઃ કિમના ભરચક બજાર વિસ્તારમાં શેરડી ભરેલી ટ્રક પલ્ટીજતા ટ્રક નીચે બાઇક દબાઇ હતી. આ દુર્ઘટનમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો ચમત્કારકીક બચાવ થયો હતો. શેરડીના ઢગલા નીચે કોઇ દબાયું છે કે નહીતે જોવા માટે લોકો શેરડીને હટાવી રહ્યા છે. અકસ્માતને પગલે કિમ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી.

ટ્રક જ્યારે પલ્ટી ત્યારે શાળા છુટવાનો સમય હતો જેમા સદ્દનસીબે કોઇ બાળકો આ દુર્ઘટનો ભોગ બન્યા ના હતા. તેમ છતા અકસ્માત ભારે વાહનોના શહેરમાં પ્રવેશને લઇને ઘણા સવાલ ખડા કરે છે.