Gujarat/ સુરતઃ 14 વર્ષના વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ ચપ્પા વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ હુમલામાં વિદ્યાર્થીનીને ગાલના ભાગે 12 ટાકા હુમલો કરનાર 3 મહિનાથી કરતો હતો હેરાન કાલુ નામના ઇસમે કર્યો હુમલો પોલીસે હત્યાની કોશિષ, છેડતીની ફરિયાદ નોંધી પાંડેસરા પોલીસે ફરિયાદ આઘારે તપાસ હાથ ધરી

Breaking News