બોગસ પેઢી બનાવનાર ઝડપાયો/ સુરતઃ 21 બોગસ પેઢી બનાવનાર ઝડપાયો આદિલ બાજુબેર મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો ભાવનગરનો છે આદિલ બાજુબેર લુકઆઉટ સર્કુલરના આધારે દુબઇ ભાગવાનો હતો દુબઇ ભાગી જાય તે પહેલા ઝડપી પાડ્યો નકલી પેઢી ઉભી કરીને ટેક્ષ ચોરી કરી સિંગણપોરના બિલ્ડરને ભાડાકરારની આપી નોટિસ બિલ્ડરને નોટિસ આપતા મામલો આવ્યો સામે

Breaking News