Breaking News/ સુરત:કાપડની કંપનીમાં ભીષણ આગ, ભેસ્તાન યુનિટી એસ્ટેટમાં આવેલ કંપનીમા આગ, કાપડમાં આગ લાગતા રૌદ્ગ સ્વરૂપ ધારણ કર્યું, ફાયર વિભાગની સાત ગાડીઓ સહિતનો કાફલો, આગ લાગવાનું કારણ હજી અંકબંધ, આગમાં જાનહાનીના કોઇ સમાચાર નહી  

Breaking News
Breaking News