સુરત બોર્ડનું સૌથી વધુ પરિણામ/ સુરત:ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું 7:45 વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના તાલે વિદ્યાર્થીઓએ રીઝલ્ટને આવકાર્યું વિદ્યાર્થીઓએ પણ શાળાનો આભાર માન્યો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)