Breaking News/ સુરત:નદીમાંથી યુવાનનું દોરડા બાંધી રેસ્કયુ, માંગરોળના મોટાબોરસરા ગામની ઘટના, મોટરસાયકલ ધોતા સમયે યુવાન નદીમાં લપસ્યો, સ્થાનિક લોકો દોરડા લઇ નદીએ દોડી આવ્યા, ભારે જહેમત બાદ લોકોએ યુવાનને બચાવ્યો  

Breaking News