Breaking News/ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ઓટોરિક્ષા ચોરી કરનાર ઝડપાયા સુરત ક્રાઈમ બ્રાન્ચે 16 ઓટો રીક્ષા સાથે આરોપીની ધરપકડ કરી સમીર ઉર્ફે સોનુ શેખ અને સોએબ મલિકની કરાઈ ધરપકડ મોજશોખ કરવા માટે ઓટોરિક્ષાની ચોરી કરતા હતા આરોપીઓ સમીર ઓટો રીક્ષાની ચોરી કરી તેના સ્પેરપાર્ટ વેચી મારતા ભરૂચના સોએબને વેચતો હતો સમીર ઉર્ફે સોનુ રિક્ષાના સ્પેરપાર્ટ

Breaking News