Breaking News/ સુરતના અલથાણમાં ગૃહ રાજ્ય મંત્રીનો સંવાદ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકો સાથે કર્યો સંવાદ, લોક સંવાદમાં ગુંજ્યો વ્યાજખોરી સતામણીનો મુદ્દો, સંઘવીએ કહ્યું: કોઈએ વ્યાજે કે ડાયરી પર પૈસા લીધા છે..?, હર્ષ સંઘવીના સવાલ પર એક વ્યક્તિએ માંગી મદદ, વ્યાજખોરની દાદાગીરીની વાત કરી રજૂ, જરૂરિયાતમંદે કહ્યું, મેં વ્યાજે પૈસા લીધા છે, જો હું ફરિયાદ કરીશ તો તે (વ્યાજખોર) મને મારી નાખશે, સંઘવીનો તાત્કાલિક પાંડેસરા PIને કાર્યવાહીનો આદેશ, વ્યક્તિને વ્યાજના ચક્રમાંથી મુક્ત કરાવવા આદેશ  

Breaking News