Gujarat/
સુરતના કાપોદ્રા વિસ્તારમાં દુકાનમાં લાગી આગ, ગેસ રીપેરીંગની દુકાનમાં ગેસ લીકેજ થતા આગ, આગને પગલે અફરાતફરીનો માહોલ, દુકાનમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા, ફાયરએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
