Gujarat/ સુરતના કામરેજ ને.હા. 8 ચક્કાજામ કરવાનો મામલો, હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાએ કોર્ટંમાં આપી હાજરી, આજે કોર્ટમાં તારીખ હોવાથી આપી હાજરી, 18 ઓક્ટોબર 2016 ના રોજ કર્યો હતો ચક્કાજામ, હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો પર નોંધાયો હતો ગુનો,

Breaking News