Breaking News/ સુરતના દિલ્લી ગેટ વિસ્તારની ઘટના મહિલા અને તેની માસી પર હુમલો પરણિતાના બીજા પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો બન્ને લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા હુમલો કરી હુમલાખોર થયો ફરાર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

Breaking News