Gujarat/ સુરતના દિલ્લી ગેટ વિસ્તારની ઘટના દિલ્લીગેટ ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના ઘટનામાં એક વ્યક્તિ બ્રિજ પરથી નીચે પટકાયો ઓવર સ્પીડના કારણે સર્જાયો અકસ્માત બાઈક પર બે વ્યક્તિઓ હતા સવાર નીચે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે મોત નાઈટ શિપની નોકરી પૂર્ણ કરી ઘરે જતા હતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News