Breaking News/ સુરતના પાંડેસરામાં કાપડ દલાલની હત્યા પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી 31 વર્ષીય પંકજ મધનલાલ અગ્રવાલની હત્યા આવિર્ભાવ સોસાયટીમાં 7 ઈસમોએ હુમલો કર્યો હુમલામાં પંકજને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ટૂંકી સારવાર બાદ પંકજનું મોત નીપજ્યું પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો 5 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Breaking News