Gujarat/ સુરતના પાંડેસરા GIDCમાં આગની ઘટના, મહાજહેમતે આગ પર મેળવાયો કાબુ, મધરાતે પ્રેરણા ડાઈનિંગ મિલમાં લાગી આગ, ફાયર ફાઇટરની 3 ગાડીઓએ કરી કામગીરી, આગ પર કાબુ મેળવા પ્રયાસ કરાયા, આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News