અકસ્માત/
સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના વધુ એક ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત ભાજપના સિનિયર કાર્યકર્તાના પુત્રનું મોત જન્મદિન ઉજવવા જતાં મળ્યું મોત મળ્યું 14 વર્ષીય ભવ્ય પટેલનું ડમ્પરની અડફેટે મોત ડમ્પરના તોતિંગ ટાયર નાનકડા ભવ્ય પર ફરી વળ્યાં ભવ્ય પોતાની બહેન સાથે મોપેડ પર જઇ રહ્યો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
